BMC Recruitment 2023: ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી, 149 જગ્યા માટે ભરતી
BMC Recruitment 2023: ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા 149 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે, રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023: સરકારી નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે વધુ એક ભરતી બહાર પડી છે, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 149 જગ્યા માટે ભરતી બહાર (BMC Recruitment 2023) પડી છે. આ નોકરી માટે ભરતીની જાહેરાત http://ojas.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઈન મૂકી દેવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારોએ ઓનલાઈન (BMC Recruitment 2023 Online Application) અરજી કરવાની રહેશે. આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ તા.૨૧/૦૨/૨૦૨૩ (BMC Recruitment 2023 Last Date of Online Application) છે. રસ ધરાવતા ઉમેદવારો નીચે ટેબલમાં આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023
| મહાનગર પાલિકાનું નામ | ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન |
પોસ્ટનું નામ | જૂનિયર કલાર્ક, આસિસ્ટન્ટ હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ એન્જીનીયર,સેનેટરી સબ ઇન્સ્પેકટરઆસીસ્ટન્ટ પ્રોગ્રામર એન્ડ સિસ્ટમ એનાલિસ્ટ,ફાયરમેન,જુનીયર ક્લાર્ક કમ જુનીયર સિક્યુરિટી આસીસ્ટન્ટ,જુનીયર ઓપરેટર,ટેકનીકલ આસીસ્ટન્ટ (સીવીલ) ,તબીબી અધિકારી ,ગાયનેકોલોજીસ્ટ |
| કુલ જગ્યા | 149 |
| છેલ્લી તારીખ | તારીખ તા.૨૧/૦૨/૨૦૨૩ |
| સત્તાવાર વેબસાઈટ | https://www.bmcgujarat.com/ |
| WhatsApp ગ્રૂપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
BMC Recruitment 2023: લાયકાત
આ નોકરી માટે ઉમેદવારોએ વિવિધપોસ્ટ માં માન્ય કોલેજમાં કોર્સ કરેલું હોવું અનિવાર્ય છે. આ ઉપરાંત ઉંમર મર્યાદા પણ લાગુ થશે. ઉમેદવારોએ ભાવનગર મનપાની વેબસાઈટ પર આ જાહેરાત જોવાની રહેશે.
BMC Recruitment 2023: પસંદગી પ્રક્રિયા
આ BMCની ભરતી છે જેમાં મુખ્યત્વે મેરીટના આધારે પસંદગી થતી હોય છે પરંતુ ઉમેદવારોએ આ અંગે વિગતવારે નોટિફીકેશન વાંચવાનું રહેશે.
BMC Recruitment 2023: અરજી કરવાની રીતે
- ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ @https://ojas.gujarat.gov.in/ ની મુલાકાત લેવી જોઈએ.
- જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
- ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
- નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
- ઓનલાઈન અથવા ઓફલાઈન મારફતે અરજી ફી ચૂકવો.
- પછી ફોટો, સાઈન અને ફોટો ઓળખ કાર્ડ અપલોડ કરો.
- છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો.
| ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
વારંવાર પુછાતા પ્રશ્નો FAQs
BMC Recruitment 2023 ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ શું છે?
છેલ્લી તારીખ 21 ફેબ્રુઆરી 2023 છે
BMC ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે?
સત્તાવાર વેબસાઇટ https://www.bmcgujarat.com/
No comments:
Post a Comment