Pages

BMC Recruitment 2023

BMC Recruitment 2023: ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી, 149 જગ્યા માટે ભરતી


Recruitment 2023: ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી, 149 જગ્યા માટે ભરતી

BMC Recruitment 2023: ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા 149 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે, રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.


BMC Recruitment 2023
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી


ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023: સરકારી નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે વધુ એક ભરતી બહાર પડી છે, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 149 જગ્યા માટે ભરતી બહાર (BMC Recruitment 2023) પડી છે. આ નોકરી માટે ભરતીની જાહેરાત http://ojas.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઈન મૂકી દેવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારોએ ઓનલાઈન (BMC Recruitment 2023 Online Application) અરજી કરવાની રહેશે. આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ તા.૨૧/૦૨/૨૦૨૩ (BMC Recruitment 2023 Last Date of Online Application) છે. રસ ધરાવતા ઉમેદવારો નીચે ટેબલમાં આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.


ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023

મહાનગર પાલિકાનું નામ
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન

પોસ્ટનું નામ


જૂનિયર કલાર્ક, આસિસ્ટન્ટ હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ એન્જીનીયર,સેનેટરી સબ ઇન્સ્પેકટરઆસીસ્ટન્ટ પ્રોગ્રામર એન્ડ સિસ્ટમ એનાલિસ્ટ,ફાયરમેન,જુનીયર ક્લાર્ક કમ જુનીયર સિક્યુરિટી આસીસ્ટન્ટ,જુનીયર ઓપરેટર,ટેકનીકલ આસીસ્ટન્ટ (સીવીલ) ,તબીબી અધિકારી ,ગાયનેકોલોજીસ્ટ

કુલ જગ્યા

149

છેલ્લી તારીખ

તારીખ તા.૨૧/૦૨/૨૦૨૩

સત્તાવાર વેબસાઈટ

https://www.bmcgujarat.com/

WhatsApp ગ્રૂપમાં જોડાવાઅહીં ક્લિક કરો



BMC Recruitment 2023: લાયકાત

આ નોકરી માટે ઉમેદવારોએ વિવિધપોસ્ટ માં માન્ય કોલેજમાં કોર્સ કરેલું હોવું અનિવાર્ય છે. આ ઉપરાંત ઉંમર મર્યાદા પણ લાગુ થશે. ઉમેદવારોએ ભાવનગર મનપાની વેબસાઈટ પર આ જાહેરાત જોવાની રહેશે.


BMC Recruitment 2023: પસંદગી પ્રક્રિયા

આ BMCની ભરતી છે જેમાં મુખ્યત્વે મેરીટના આધારે પસંદગી થતી હોય છે પરંતુ ઉમેદવારોએ આ અંગે વિગતવારે નોટિફીકેશન વાંચવાનું રહેશે.



BMC Recruitment 2023: અરજી કરવાની રીતે

  • ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ @https://ojas.gujarat.gov.in/ ની મુલાકાત લેવી જોઈએ.
  • જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
  • ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
  • નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
  • ઓનલાઈન અથવા ઓફલાઈન મારફતે અરજી ફી ચૂકવો.
  • પછી ફોટો, સાઈન અને ફોટો ઓળખ કાર્ડ અપલોડ કરો.
  • છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો.

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેરાતઅહીં ક્લિક કરો

ઓનલાઇન અરજી કરો
અહીં ક્લિક કરો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ
અહીં ક્લિક કરો




વારંવાર પુછાતા પ્રશ્નો FAQs

  1. BMC Recruitment 2023 ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ શું છે?

    છેલ્લી તારીખ 21 ફેબ્રુઆરી 2023 છે

  2. BMC ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે?

    સત્તાવાર વેબસાઇટ https://www.bmcgujarat.com/


1 comment:

  1. This was an insightful post about academic support options for students managing tight schedules and complex coursework. Many engineering students struggle with multiple deadlines and technical subjects at once. That’s why online engineering assignment help becomes a practical solution for those needing expert guidance and clarity. It not only supports better understanding of concepts but also improves overall performance. Choosing reliable academic assistance can truly reduce stress and help students stay focused on learning and skill development.

    ReplyDelete